Today, I had the privilege of expressing my heartfelt gratitude to Hon'ble PM Shri
@narendramodi ji by presenting him with a traditional Pagdi and Shawl as a mark of respect, in appreciation of the approval of Mega Shipbuilding Yard at Porbandar with an investment of ₹27,500 crore.
During the meeting, I also briefed the Hon'ble PM on initiatives and progress of my department. We discussed the transformative development works being undertaken across Porbandar district under visionary leadership of Hon'ble CM Shri
@Bhupendrapbjp ji and I received his valuable guidance.
પોરબંદરમાં ₹27,500 કરોડના મૂડીરોકાણ સાથે મેગાશિપ બિલ્ડિંગ યાર્ડને મંજૂરી આપવા બદલ આજે યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જીને પરંપરાગત પાઘડી પહેરાવી અને સાલ અર્પણ કરીને સન્માન કરી આભાર માન્યો.
આ ઉપરાંત મારા વિભાગની કામગીરી તેમજ પોરબંદર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા થઈ રહેલા વિકાસના કામો બાબતે ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું.